Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

યુરોપમાં વાવાઝોડાએ લીધા 9 લોકોના જીવ

દિલ્હી: ઉતરી યુરોપમાં આવેલ ભીષણ વાવાઝોડાના કારણે બે શક્તિશાળી લોકો સહીત અન્ય લોકોના મોત નિપજ્યા છે અને આ વાવાઝોડાના કારણે ટ્રેન અને અન્ય ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે.જર્મનીએ લાંબા રૂટની બધી રેલ સેવાઓ એક દિવસ માટે અટકવાઇ દીધી છે.મૃતક લોકોમાં બે કર્મચારી તેમજ બે ટ્રક ડ્રાઈવર સહીત અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.ફ્રેડરીક નામના આ વાવાઝોડાએ શાળાને પણ ઝપેટમાં લઇ લીધી છે પરંતુ અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકોને કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઇ.

(6:12 pm IST)