Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કેરલથી ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલ યુવકનું સીરિયામાં મોત

નવી દિલ્હી: કેરળના કન્નુર જિલ્લામાં ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલ એક શખ્સને સીરિયામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે કન્નુર જિલ્લાના કલાપતિનન્મ નિવાસી  અબ્દુલ મનાફ નામના આ વ્યક્તિનું મૃત્યુ નવેમ્બરમાં થયું હતું સીરિયામાં તેમના મિત્રએ 17 જાન્યુઆરીના રોજ ટેલિગ્રામની મારફતે તેમના પરિવારને આ જાણકારી આપી હતી.ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલ મનાફ સહીત અન્ય 6 લોકોને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:11 pm IST)