Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મેક્સિકો: ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે 5ના મોત

નવી દિલ્હી: મેક્સિકોમાં એસટેપેક્માં  એક ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે પાંચ લોકો મોતને ભેટ્યા છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ટ્રેન વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી જેના કારણે આ ઘટના સર્જાય છે અને તેમાં 5 લોકોના મોત નિપજ્યા છે બનાવ અંગે રેલવે મંત્રાલયે વેધુ તપાસ હાથ ધરવાનો આદેશ કર્યો છે.

(6:11 pm IST)