Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આ ઘોડી ૨૧ કરોડ રૂપિયામાં વેચાઈ

પેરિસઃ ફ્રાન્સમાં ડ્યોવેલ શહેરમાં દર વર્ષે ઘોડા-ઘોડીની હરાજી થાય છે અને એ ઇવેન્ટ આ વખતે કોવિડની મહામારીને કારણે થોડી મોડી (રવિવારે) યોજાઈ હતી, જેમાં 'લોટ ૧૦૮'નામની આ ઘોડી સૌથી વધુ ૨૪ લાખ યુરો (અંદાજે ૨૧ કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. હરાજી માટે આવેલા તમામ નર અને માદા અશ્વોમાં આ સૌથી ઊંચો ભાવ હતો. હોરસ ડી એત્રેહેમની આ ઘોડી 'ચેમ્પિયન'તરીકે ઓળખાય છે.

(2:52 pm IST)