Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

આ દેશની જનસંખ્યા જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો

નવી દિલ્હી: યુરોપ મહાદ્વીપમાં સ્થિત આ દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સીટી છે પરંતુ અત્યાર સુધી એવા દેશ પણ અસ્તિત્વમાં આવ્યા છે જેની જનસંખ્યા માત્ર 27 લોકોની છે અને તેની ક્ષેત્રફળ એક ટેનિસ કોર્ટ બરોબર છે.આ સૌથી નાનો દેશ છે જેનું નામ સિલેંડ છે.ઇંગ્લેન્ડના સ્કોલફ સમુદ્રથી લગભગ 10 કિમિ દૂર આ સ્થળ આવેલું છે.એવું માનવામાં આવી રહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને આ સ્થાન પર એરક્રાફ્ટ ડીફેસીવ ગન પ્લેટફોર્મનું રૂપ આપ્યું હતું પરંતુ એ સમયે નાના નાના દેશો પર અલગ અલગ લોકોનો અધિકાર હતો અને 9 ઓક્ટોબર 2012ના રોજ રોય બેટ્સ નામના એક વ્યક્તિએ પોતાની જાતને સિલેંડનો  રાજા ઘોસિત કર્યો હતો.

(7:47 pm IST)