Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ભણવાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ યુવતીએ કર્યું કંઈક આવું

નવી દિલ્હી: કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ભણવું એ સહુ કોઈની માટે સપનાથી નાની વાત નથી હોતી.ખુબજ ઓછા એવા લોકો હોય છે જેમનું આ સ્વપ્ન પૂર્ણ થાય છે.ઈટલીની એક યુવતીની પાસે પૈસાની અછત હોવાના કારણે તે કેમ્બ્રિજમાં પ્રવેશ ન મેળવી શકી.18 વર્ષીય આ યુવતી નિકોલે યુનિવર્સીટીમાં ભણવા માટે પોતાની વર્જિનિટી વેચવાનો નિર્ણય કર્યો છે અને તેને અત્યાર સુધીમાં લગભગ 8,90,000 પાઉન્ડની ઓફર મળી ચુકી છે.નિકોલએ જણાવ્યું કે સારું શિક્ષણ મેળવવા માટે તેમને ઇન્ટરનેટ પરથી આ વિકલ્પ મળ્યો છે.

(7:46 pm IST)