Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 6 સૈનિકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના દક્ષિણ વિસ્તારમાં અર્ધસૈનિક વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબારી કરતા 6 સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.બલુચિસ્તાન પ્રાંતના અધિકારી અબ્દુલ કડુસ બિંજેજોએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની કેટાના 1000 કિમિ દૂર દક્ષિણના તુંબર્ટ શહેરમાં આ હુમલો કરવામાં આવ્યો છે જેમાં 6 સૈનિકોના મોત નિપજ્યા તેમને અન્ય ઘાયલ થયા છે.

(7:48 pm IST)