Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

૪પ મીનીટ સુધી હૃદય કામ ન કર્યા પછી અમેરિકી હાઇકરને ફરી જીવિત કરવામાં આવ્યો

માઉંટ રેનિયર નેશનલ પાર્ક (અમેરિકા) માં લાપતા થયા પછી ત્યાંથી બચાવવામાં આવેલ ૪પ વર્ષિય હાઇકર માઇકલ નાપિંસ્કીનું હોસ્પિટલમાં મોત થયું અને એના હૃદયએ ૪પ મીનીટ સુધી કામ ન કર્યુ પણ એને પછી સીપીઆર/ઇસીએમઓ મશીનની મદદથી ફી જીવિત કરવામાં આવ્યો. એના હૃદય એ હોસ્પિટલના આપાતકાલિન કક્ષામાં કામ કરવાનું બં ધરી દીધું હતું.

(11:02 pm IST)