Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રોક સમૂહની પ્રમુખ ગાયિકા ઓ રિઓર્ડનનું લંડનમાં રેકોર્ડિંગ દરમિયાન મોત

નવી દિલ્હી: આયર્લેન્ડના રોક મ્યુજિક ગ્રુપની પ્રમુખ ગાયિકા ડોલોરેસ ઓ રિઓર્ડન લંડનમાં મૃત્યુ પામી હોવાનું જાણવા મળી રહ્યું છે 46 વર્ષીય આ ગાયિકાનું મૃત્યુ લંડનમાં એક મ્યુજિક રેકોર્ડિંગ દરમિયાન થયું હોવાનું એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા જાણવા મળી રહ્યું છે.આ ઘટનાના સમાચાર સાંભળીને પરિવારના લોકો સદમામાં ચાલ્યા ગયા છે.

(7:46 pm IST)