Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ઓસ્ટ્રેલિયાના જંગલી વિસ્તારમાં આગ લાગ્યા બાદ ન્યૂકૈસાલ એરપોર્ટ પર ઘણી બધી ફ્લાઇટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના જંગલી વિસ્તારમાં આગ લાગ્યા બાદ ન્યૂકૈસાલ એરપોર્ટ પર સંકટની ચેતવણી આપવામાં આવી છે.ગ્રામીણ અગ્રિ સેવા એનએસ ડબ્લ્યુ દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે રિચર્ડસન રોડ,ગ્રામસ્ટાઉન રોડ, હવર્સ્ટ રોડ, મેડ઼ાવે રોડેડ અને વેડે ક્લોજ઼ કેપવેલ ક્ષેત્રમાં રહેનાર લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટેની અપીલ કરવામાં આવી છે.આગ મૈસીનેટ રોડ,ટોમેગોથી રિચર્ડસન રોડના દક્ષિણ ગર્મા સ્ટાઉન  રોડ પર લગભગ ઉત્તરની તરફ વધી રહી  છે જેના કારણે વધેલ ધુમાડાના લીધે ઘણી બધી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.

(7:13 pm IST)