Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ફિલિપીનમાં જ્વાળામુખી ફાટવાની ચેતવણી

નવી દિલ્હી: ફિલિપીનમાં એક જ્વાળામુખીનો એક ઉપરનો હિસ્સો આજે વહેલી સવારે ખુબજ ઝડપથી ધડકતો જોવા મળતા જ્વાળામુખી વેશેષજ્ઞોએ  ચેતવણી આપી છે કે નજીકના દિવસોમાં તેમાં વિસ્ફોટ થઇ શકે છે.આ ચેતવણી પછી ફિલિપીનમાં હજારો લોકોએ તેમનું ઘર છોડીને બીજે રહેવા માટે ચાલ્યા ગયા છે.વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જ્વાળામુખીય ભૂકંપ અને ચટ્ટાન પડવાના કારણે જ્વાળામુખીનું શિખર છેલ્લા 24 કલાકમાં હલી ચૂક્યું છે.

(7:12 pm IST)