Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ઓશીકા નીચે અથવા પાસે મોબાઈલ ફોન રાખવો ખતરનાક છે

મોબાઈલ ફોનનું રેડીએશન દિમાગ પર ભારે અસર કરે છે : માથુ દુઃખવુ, મસલ્સ પેઈન થવું તે પણ થઈ શકે છે : ૯૦૦ એમએચઝેડના સીગ્નલ ટ્રાન્સમિશન તમારા શરીરને ખતરનાક સાબિત કરે છે : આ રેડીએશનના કારણે સ્પર્મ કાઉની પણ ઘટી શકે છે : ડબલ્યુએચઓએ આ અંગે ચેતવણી આપી છે

(6:03 pm IST)