Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

દક્ષિણી ફ્રાંસમાં સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાતા ચાર બાળકોના મોત

નવી દિલ્હી: ગઈ કાલે દક્ષિણી ફ્રાંસના પેરપીજન કસબીમાં એક શાળાની બસ ટ્રેન સાથે અથડાતા ચાર બાળકોના મોત નિપજ્યા છે.પરિવહન મંત્રી એલિઝાબેથ બોર્ને દિલ ને ધડકાવનાર હાદસો જણાવતા કહ્યું કે તે તાત્કાલિક ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગયા છે.આંતરિક મંત્રાલયે જણાવ્યું કે હાદસામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

(8:42 pm IST)