Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

નેધરલેન્ડના દક્ષિણી વિસ્તારમાં ચાકુના ઘા જીકી બેની હત્યા

નવી દિલ્હી: નેધરલેન્ડના  દક્ષિણી શહેર માસિટ્રચમાં આંતરરાષ્ટ્રીય સમય મુજબ અંદાજે 8 વાગ્યે થયેલ એક ઝઘડામાં એક વ્યક્તિની ચપ્પુના ઘા જીકી કરપીણ હત્યા કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ હુમલામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

(8:38 pm IST)