Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાકિસ્તાનમાં મેરિટાઇમ દ્વારા 43 ભારતીય માછીમારોની ધરપકડ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અરબ સાગરમાં કહેવાતી રીતે તેમની જળ સીમામાં માછલી પકડી રહેલ 43 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.ભારતીય અધિકારીએ આજે જણાવ્યું કે પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય માછીમારોની સાત બોટને જપ્ત કરી લીધી છે.પાકિસ્તાની મેરિટાઇમ સિક્યોરિટી ફોર્સ (પીએમએસએફ)ના એક પ્રવક્તાએ જણાવ્યું કે માછીમારોની કાલે ધરપકડ કરવામાં આવી હતી અને તેને ગોદી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. 

(8:37 pm IST)