Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જર્મની: વિમાન દુર્ઘટનામાં 2 ઓસ્ટ્રેલિયાઈ પાયલોટ સહીત 3ના મોત

નવી દિલ્હી: ગઈકાલે પશ્ચિમી જર્મનીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 3 લોકોના મોત નિપજ્યા છે જે પૈકી બે ઓસ્ટ્રેલિયાઈ પાઇલોટ હોવાનું જાણવા મળી રહ્યું છે.રેવેસ બાગ વિસ્તાર નજીક એક વિમાન દુર્ઘટનાગસ્ર્ટ થયું હતું જેમાં એક અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના 2 પાયલોટના મોત નિપજ્યા છે અને એક 79 વર્ષીય જર્મની યાત્રીનું મોત નીપજ્યું છે.હાદસાનું  કારણ ખરાબ વાતાવરણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:36 pm IST)