Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અબ્રાહમ લીંકનના વાળ અને લોહીથી સજજ ટેલીગ્રામ રૂ..૬૦ લાખમાં વેંચાયો

ન્યુજર્સી : પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ અબ્રાહ્મ લીંકનના વાળનો ગુચ્છો અને ૧૮૬૫ માં તેમની હત્યા સાથે સંકળાયેલા લોહીથી સુશોભિત કરાયેલ ટેલીગ્રામ બોસ્ટનના આર. આર. ઓકશન દ્વારા ૮૧૦૦૦ ડોલર (અંદાજે રૂ..૬૦ લાખ) માં નિલામ કરવામાં આવ્યો છે. અંદાજીત ર ઇંચ લાંબા વાળ લીંકનના પોસ્ટમોર્ટમ સમયે કાઢી લેવાયા હતા. આ ટેલીગ્રામ ૧૪ એપ્રિલ ૧૮૬૫ ની રાત્રે ૧૧ વાગ્યે વોશીંગ્ટન પહોંચ્યો હતો.

(3:58 pm IST)