News of Thursday, 15th February 2018

ઓસ્ટ્રેલિયાથી બ્રિટેનનું યુદ્ધ જહાજ રવાનું થશે તો ચીન થઇ શકે છે નારાજ

નવી દિલ્હી: અધિકારોની સ્વતંત્રતા પર જોર દેવા માટે બ્રિટનનું યુદ્ધ જહાજઆવતા મહિને ઓસ્ટ્રેલિયા રવાનું થશે.એક વરિષ્ઠ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ જહાજદક્ષિણ ચીન સાગરથી થઈને આગળ વધશે.બ્રિટનનું આ પગલું ચીનને નારાજ કરી શકે છે.

(5:50 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST