News of Thursday, 15th February 2018

નાગાલેન્ડમાં હજુસુધી કોઈ મહિલા વિધાયકની પસંદગી નથી કરવામાં આવી

નવી દિલ્હી: નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યાને 54 વર્ષ થયા પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણી 12 વખત પૂર્ણ થઇ ગઈ હોવા છતાં રાજ્યમાં હજુ સુધી કોઈ મહિલાની વિધાયક તરીકે પસંદગી કરવામાં નથી આવી રાજ્યમાં આગામી ચૂંટણી 27 ફ્રેબ્રુઆરીનાં રોજ થશે અને તેના પરિણામની જાહેરાત ત્રણ માર્ચના રોજ કરવામાં આવશે.આ વખતે 60 સદસ્ય વિધાનસભામાં 195 ઉમેદવારોએ નોંધણી કરાવી છે જે પૈકી માત્ર પાંચ જ મહિલા છે.

(5:50 pm IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST