Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કેનેડામાં ફ્રેન્ચ કંપનીના અને કર્મચારીને બંધક બનાવ્યા : સ્થિતિ ગંભીર

કેનેડાના કયુબેક પ્રાંતમાં મોન્ટ્રીયલ શહેરમાં ગંભીર સ્થિતિ : ફ્રેન્ચ કંપની ubisoftની ઓફીસમાં અનેક લોકોને બાનમાં પકડવામાં આવ્યા છે. ટ્વીટર ઉપર બિનસત્તાવાર વર્તુળો દ્વારા જણાવાયુ છે કે ડઝનેક લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. ફ્રાન્સની આ ગેઈમ ડેવલપર કંપનીની કેનેડામાં ઘણી ઓફીસો છે, તેના એક કર્મચારી એરીક પોપની ટ્વીટ ઉપર જોઈ શકાય છે.

(2:41 pm IST)