Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પ્રવાસી કારીગરો માટે સુરક્ષિત નથી મલેશિયા

નવી દિલ્હી: મલેશિયામ એક મહિલા નોકરની બેરહમી પૂર્વક હત્યા કરવાના આરોપસર એક ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા મળતી  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મલેશિયા પ્રવાસી કામદારો માટે સારી જગ્યા છે પરંતુ અહીંયા વેતન ખુબજ ઓછું આપવામાં આવે છે અને સાથે સાથે તેમની પાસેથી લેબર લો ના કાયદા મુજબ સુરક્ષા પણ નથી આપવામાં આવતી તાજેતરમાંજ અહીંયા કામ કરતા કારીગરો સાથે ખુબજ દુર્વ્યવહાર કર્યો હોવાની એક ઘટના સામે આવી છે જેના આરોપસર એક ભાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે.

(6:45 pm IST)