Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો

નવી દિલ્હી: રશિયાની સરકારે કહેવાતી રીતે  જોડાયેલ હૈકર સમૂહ અમેરિકી સંસદના ઉચ્ચ સદન સિનેટના આંતરિક ઈમેલ એકાઉન્ટને પણ હૈક કરવાંનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રયત્ન જૂન 2017થી ચાલી આવે છે આ દાવો જાપાનની સાઇબર સિક્યુરિટી કંપની ટ્રેડ માઈક્રોએ કર્યો છે. કહેવાય રહ્યું છે કે હૈંકરોના આ સમૂહે 2016માં અમેરિકી રાષ્ટ્રપતિના ચુનાવના પહેલા ડેમોક્રેટિક નેશનલ પાર્ટીના એકાઉન્ટ પણ હૈક કરી લીધા હતા.

(7:09 pm IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST