Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સ્પેસમાં કરવામાં આવી પ્રથમવાર પ્રાઇવેટ સફર કરવામાં આવી

નવી દિલ્હી: વર્જિન એરલાઈન્સના માલિક રિચાર્ડ બ્રેન્સન સફળતાપૂર્વક પ્રાઈવેટ સ્પેસ સફર પૂરી કરી પરત ફર્યા. તેમણે 1988 માં સ્પેસ પર જવાની કરેલી વાત અને તે 11 જુલાઈ 2021 ના રોજ તેમનું સપનું સાકાર થયું હતું. તેમની સાથે ભારતીય મૂળની સિરિશા બાંદલ પણ જોડાઈ.

આ પહેલા રિચાર્ડ બ્રેન્સન સાઈટ લોન્ચિંગ માટે સાયકલ પર પહોંચ્યા હતા. તેમની સફર પહેલા તેમને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસએ શુભકામના પાઠવી હતી. દુનિયાના અબજોપતિ ની સ્પેસ સફર પર જવાની રેસમાં રિચાર્ડ બ્રેન્સન અવ્વલ રહ્યા હતા. જેફ બેજોસ 20 જુલાઈના રોજ તેમના ભાઈ અને અન્ય 4 યાત્રી સાથે સ્પેસ ટૂર પર જવાના છે. ટેસ્લાના મલિક મસ્ક પણ જલ્દી સ્પેસની સફરે જવાના છે.જો કે, તે માટેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વર્જિન ગેલેક્ટિક યુનિટી ૨૨ સ્પેસ ફ્લાઈટે તેના નિયત મોડી ઉડાન. ખરાબ હવામાનના કારણે સાંજે 6:30 વાગ્યે શરુ 8 વાગ્યે શરુ થઈ હતી. આ ઉડાનનું યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર અને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

(6:04 pm IST)