Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આ નરાધમે ચાકુથી હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી: અન્ય 12ને ઇજા

નવી દિલ્હી: શિચેંગ જિલ્લાના શિંદન ઔદ્યોગિક વિસ્તારમાં જોય સિટીમાં એક મોલમાં શખ્સે ચાકુથી લોકો પર તાબડતોબ હુમલો કરતા એક મહિલાનું મોત નીપજ્યું છે જયારે અન્ય 12 લોકોને ઇજા પહોંચી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઘાયલ મહિલાનું મોટ હોસ્પિટલમાં જ નીપજ્યું છે આ હુમલાના અન્ય ત્રણ પુરુષો અને નવ મહિલાઓને  ગંભીર રીતે ઇજા પહોંચી છે.જેમાંથી ઘણાની હાલત ગંભીર છે પોલીસે 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:07 pm IST)