News of Friday, 12th January 2018

ભારતીય મૂળના અમેરિકી નાગરિકને સજાએ મોત

નવી દિલ્હી:અમેરિકામાં એક ભારતીયને મહિલા અને તેની દસ માસની બાળકીની હત્યાના મામલામાં આરોપી ગણવામાં આવી છે.ભારતીય મૂળની આ અમેરિકી નાગરિક રઘુનંદન યાડામુરીને  23 ફેબ્રુઆઈના મૃત્યુ દંડની સજા આપવામાં આવશે.આ પહેલી વાર બનશે જયારે અમેરિકામાં ભારતીય મૂળની કોઈ અમેરિકન નાગરિકને મોતની સજાની સુનવણી કરવામાં આવશે.સ્થાનીય પ્રશાસનોએ યાડામુરીને  મોતની સજા આપવા માટે 23 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

(6:31 pm IST)
  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ access_time 2:14 pm IST

  • મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી. access_time 3:08 pm IST