Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ઇટલીની લકઝરી વાહન નિર્માતા કંપની માસેરાતીએ રજુ કરી સુપરકાર, ૨.૯ સેકન્ડમા પકડી શકે છે ૦-૧૦૦ કિમિ પ્રતિકલાકની રફતાર

ઇગલીની લકઝરી વાહન નિર્માતા કંપની મસેરાતીએ મસેરાતી એમસી ૨૦ રજૂ કરી અને છેલ્લા ૧૫ વર્ષમાં  આ એની પ્રથમ સુપરકાર છે વી-૬ એન્જીનવાળી આ સુપરકાર ૨.૯ સેકન્ડમા ૦-૧૦૦ કિલો મીટર પ્રતિ કલાકની ગતી પકડી શકે છે. અને એની અધિકતમ સ્પીડ ૩૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે આ સુપરકારની શરૂઆતી કિંમત રૂપિયા ૧.૫૫ કરોડથી વધારે હોઇ શકે છે..

(11:12 pm IST)