Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બેંગલુરૂમાં ટ્રાફિક નિયમન માટે 'લેસ ટ્રાફિક ડે' અભિયાનની શરૂઆત કરાય

બેંગલુરૂ : આ રવિવારથી રાજ્ય સરકારે શહેરના માર્ગો પર વધતા જતા વાહનોની સંખ્યાને આછી કરવા માટે પોતાનું મહત્વકાંક્ષી અભિયાન 'લેસ ટ્રાફિક ડે' ને લોન્ચ કર્યું છે, જે અંતર્ગત આજે બેંગલુરૂ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપશે. મુસાફરને ટિકિટ પર 25 ટકાથી 15 ટકા સુધીની ડિસ્કાઉન્ટ મળશે.

(7:50 pm IST)