Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સાઉદી અરબે ઘણા પાકિસ્તાનીઓને મોતની સજા આપી

નવી દિલ્હી:સાઉદી અરબમાં હજારો પાકિસ્તાનીને જેલમાં બંધ કરીને ડઝનોને મોતની સજા ફટકારવામાં આવી છે.આ ખુબજ રૂઢિવાદી દેશમાં પોતાનો બચાવ પક્ષે બોલવા માટે લોકો કાનૂની અધિકારથી વંચિત રહે છે.એક રિપોર્ટ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.જસ્ટિસ પ્રોજેક્ટ પાકિસ્તાન એન્ડ હ્યુમન રાઈસ વોચના અધ્યયન મુજબ સાઉદી અરબ સાલાના તરીકે અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે પાકિસ્તાનીઓને મોતની સજા આપવામાં આવી છે.

(8:23 pm IST)