Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સેકસ કરતી વખતે પતિએ કંઈક એવું કર્યું કે પત્નીનું મોત થઈ ગયું

ડોકટર પતિ કરી બેઠો મોટી ભૂલ

લંડન, તા. ૮ : સેકસ કરતી વખતે કયારેક કપલ્સ ભાન ભૂલીને એવું કરી બેસતા હોય છે કે જેના કારણે પાછળથી તેમને પસ્તાવું પડે છે. આવી જ એક વિચિત્ર કહી શકાય તેવી દ્યટના સાઉથ અમેરિકન દેશ પેરુમાં બની છે. જેમાં ડોકટર પતિએ પત્ની સાથે ઈન્ટરકોર્સ દરમિયાન કંઈક એવું કર્યું કે જેના કારણે તેની પત્નીનું મોત નીપજયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર દ્યટનાની વિગત એવી છે કે, ડો. રુબેન વાલેરા કોર્નેજો પોતાની પત્ની સાથે ઈન્ટરકોર્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તે નશાની હાલતમાં હતો. તેણે પોલીસને કહ્યું હતું કે, તેની પત્ની એ તે વખતે તેને દ્યરમાં પડેલી કોઈ વસ્તુનો સેકસ ટોય તરીકે યુઝ કરવા માટે કહ્યું હતું. નશામાં હોવાના કારણે રુબેનને બીજું કંઈ ન મળતા તે પોતાના દ્યરમાં રાખેલા એક નિષ્ક્રિય મોર્ટાર બોંબને લઈ આવ્યો હતો, અને તેનો તેણે સેકસ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેને થોડા સમયમાં જ ઊંદ્ય આવી ગઈ હતી, અને સવારે ઉઠીને તેણે જોયું તો તેની પત્ની બેભાન હાલતમાં બેડ પર પડી હતી.

રુબેને તો એમ પણ જણાવ્યું હતું કે, તેઓ કેટલી વસ્તુઓનો સેકસ ટોય તરીકે યુઝ કરતા હતા તેની તેને પોતાને જ જાણ નથી. વળી, તે રાત્રે તેના હાથમાં કઈ વસ્તુ આવી હતી તેની પણ તેને કશીય માહિતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, રુબેનની પત્નીનું મોત ઈન્ટરનલ હેમરેજને કારણે થયું છે.

તપાસ દરમિયાન પોલીસને બેડ પરથી ૪૦ સેન્ટીમીટર લાંબો અને સાત સેમી પહોળો એક નિષ્ક્રિય મોર્ટાર બોમ્બ મળી આવ્યો હતો, અને તેના બ્લડ તેમજ પ્યુબિક હેર પણ ચોંટેલા હતા. જેના આધારે આ બોંબને જ મૃતકના પતિએ સેકસ ટોય તરીકે યુઝ કર્યો હોવાની પોલીસે ખાતરી કરી હતી. પોલીસને બેડ પાસેથી પેઈનકિલર્સ પણ મળી આવી છે. પોલીસનું માનવું છે કે, બોમ્બના યુઝ પછી મૃતકને ખૂબ દુૅંખાવો થયો હશે, અને તેને ઓછો કરવા માટે તેણે પેઈનકિલર્સ લીધી હશે. જોકે, મૃતકનો પતિ દાવો કરી રહ્યો છે કે તે રાત્રે શું થયું તે અંગે તેને કશીય ખબર નથી.

(3:44 pm IST)
  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST