Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વાહનોને નડયું બરફનું વિધ્ન

અમેરિકાના આયોવા સ્ટેટના એમ્સ શહેરમાં સોમવારે ભારે હિમવર્ષા થઇ હતી. આને લીધે ફ્રી-વે પર અસંખ્ય વાહનો ખોટકાયાં હતાં અને અમુક એકિસડન્ટનો ભોગ બન્યાં હતાં.

(3:46 pm IST)