Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

હ્યુસ્ટનમાં બિલ્ડીંગ ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ આશિક રૂપથી ધરાશાયી થતાઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે જયારે અન્ય એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. અગ્નિશમન વિભાગના અધીકારીઓ દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

હ્યુસ્ટન ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના સોમવારના રોજ એક ટાઉન એન્ડ કંટ્રી બૂલેવાર્ડ નામના  વિસ્તારમાં થઇ હતી શહેર છે જ્યાં કેટીઆરકે ટીવી સ્ટેશન રાખવામાં આવ્યું હતું।

(5:28 pm IST)