Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકિસ્તાનમાં એક ચીની નાગરિકની ગોળીમારી હત્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આવેલ એક શિપિંગ કંપનીમાં કામ કરી રહેલ એક ચીની નાગરિકની ગઈ કાલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે પોલીસ અધિકારી અને હોસ્પિટલ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતકનું નામ ચેન જુ છે અને જયારે તે કાર લઈને ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે તેના પર ગોળીબારી કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી.

(6:41 pm IST)