News of Tuesday, 6th February 2018

સીરિયામાં હવાઈ હુમલામાં ૨૯ના મોત

બ્રિટીશ મોનીટરીંગ ઓર્ગેનાઈઝેશન 'સીરિયન ઓબ્ઝર્વેટીવ ફોર હ્મુમન રાઈટ્સ' અનુસાર, સીરિયાના પૂર્વી ધોતામાં વિદ્રોહીના કબ્જાવાળા બે વિસ્તારમાં થયેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત થયા

(3:45 pm IST)
  • તાઈવાનના હુલીયેન શહેરમાં 6.4ની તીવ્રતાનો આવ્યો શક્તીશાળી ભૂકંપ : અનેક બિલ્ડીંગો થયા જમીનદોસ્ત : સેકડો લોકો દબાયા કાટમાળમાં : 2ના મોત : ૧૨૦થી વધુ થયા ગંભીર રીતે ઘાયલ : લોકોમાં મચી અફરાતફરી : તંત્ર દ્વારા પુરજોશમાં રાહતકાર્ય શરૂ કરાયું: access_time 10:38 pm IST

  • દેશમાં પ્રત્યેક ૧૫૯૭ વ્યકિતએ ૧ ડોકટર હાલમાં ઉપલબ્ધ છે access_time 5:33 pm IST

  • મોરબીમાં સમાજ સુરક્ષા વિભાગે ત્રણ બાળ લગ્ન અટકાવ્યાઃ સમુહલગ્નમાં થઇ રહયા હતા લગ્ન access_time 3:40 pm IST