Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

યુરોપમાં હોસ્પિટલમાં સ્ટાફની અછત સર્જાતા તાત્કાલિક ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: યુરોપમાં હોસ્પિટાલીટી ક્ષેત્રમાં કર્મચારીઓની ભારે તંગી બાદ હવે અહીંના સૌથી મોટા હોટેલીયન દ્વારા એક નવો આઈડીયા અમલમાં મુક્યો છે. સ્પેન તથા પોર્ટુગલ સહિતના યુરોપના અનેક દેશોમાં હોટલ સ્ટાફની જબરી તંગી છે અને તેથી જ અહીંની ટોપ હોટેલ ચેઇન દ્વારા કર્મચારીઓને કોઇપણ અનુભવ કે અરજી વગર જ સીધા જોબ પર રાખી લેવામાં આવે છે. ખાસ કરીને કોરોના પછી અહીં હજારો કર્મચારીઓ નોકરી પણ છોડી ગયા છે અને ફરી એક વખત સિઝન શરુ થતા જ યુરોપના સૌથી મોટા હોટેલીયન અભભજ્ઞિ દ્વારા કોઇ અનુભવ વગર જ સીધા કર્મચારીઓ માટે નોકરીની ઓફર થઇ રહી છે અને તે લોકો માટે ખાસ ફલાઈટ પણ ઉડાવવા તૈયારી છે.

 

(7:19 pm IST)