News of Thursday, 4th January 2018

બબલની સાઇઝથી ખબર પડશે દારૂ કેટલો જૂનો છે

ન્યુયોર્ક તા.૪: શરાબના રસિયાઓને તેમણે પીધેલો શરાબ અસલી છે કે નકલી એની જાણ થતી હોય છે, પણ શરાબ કેટલો જૂનો છે એની જાણ નથી થતી, પણ હવે દારૂની બોટલને હલાવવાથી થતા બબલ્સની સાઇઝના આધારે દારૂ કેટલો જૂનો છે એની જાણ થઇ શકશે. આ વિશે અમેરિકાના ટેકસસમાં રિસર્ચ થઇ રહ્યું છે એવું માનવામાં આવે છે કે શરાબ જેટલો જૂનો હોય એટલા બબલ્સ મોટા હોય છે.

(4:00 pm IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST