News of Wednesday, 3rd January 2018

ઇંગ્લેન્ડ: લગ્નમાં ડાન્સ કરતા દુલ્હને આપ્યો બાળકને જન્મ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ એક એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. એક મહિલાએ તેના લગ્નમાં ડાન્સ કરતી વખતે બાળકને જન્મ આપ્યો છે. મહિલાને 9 મહિલા અને 2 દિવસનો ગર્ભ હતો. લગ્નમાં પતિ સાથે ડાન્સ કરતા ત્યારે વૉટર બેગ ફાટી જતા તેનું બાળક બહાર આવી ગયું હતું.

મળતી માહિતી મુજબ 18 ડિસેમ્બરના રોજ 19 વર્ષીય માઉંટફોર્ડ અને 18 વર્ષના કાર્લના લગ્ન હતા. ત્યારે વેડિંગ ડ્રેસમાં કોઈને પણ ખબર હતી કે દુલ્હન પ્રેગ્નેટ છે. જયારે દુલહન બાળકીને જન્મ આપ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. બાળકીના જન્મથી નવદંપતી ખુબ ખુશ છે અને તેનું નામ 'જેસ્મિન' રાખ્યું છે.

(7:02 pm IST)
  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST