Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ચીનના શંઘાઇ દરિયાકિનારે જહાજ ડૂબ્યું: 10 લોકો ડૂબ્યા

નવી દિલ્હી: ચીનના શંઘાઇ દરિયા કિનારા પાસે એક માલવાહક જહાજ ડૂબી જવાથી 10 લોકો ગુમ થઇ ગયા છે. શહેરના સમુદ્રી શોધકર્તાઓ દ્વારા ડૂબેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.  જહાજમાં 13 લોકો સ્વર હતા જેમથી 3 લોકોને બચાવી લીધા છે. જહાજમાં 5000 ટન સ્ટીલ લાદવામાં આવ્યો હતો.

(7:03 pm IST)