Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અમેરિકી પોલીસની મદદે રોબોટીક ડીજી ડોગ આવશે

ન્યુયોર્કઃ. અમેરિકાના ન્યુયોર્ક પોેલીસ વિભાગ ડીજી ડોગનું પરિક્ષણ કરી રહ્યુ છે, જે ખતરનાખ સ્થિતિમાં તૈનાત કરી શકાય. ૩૨ કિલો વજનના ડીજી ડોગ કોઈ પણ જગ્યાએ ચાલી શકે છે અને તે જોઈ અને સાંભળી શકે છે.

તેના ઉપર કેમેરા લગાવાયા છે, જે અંધારામાં પણ કામ કરે છે. તેને દૂરથી સંચાલીત કરી શકાય છે, પણ એક વર્ગને ચિંતા છે કે જો ડીજી ડોગ અનુચિત ધ્યાન ઉપકરણ ન બને. કોઈએ તેને રોબોટ ડ્રોન કહ્યું છે. ઘણાએ ડર સતાવેલ કે તેની સાથે હથીયાર ન જોડી દેવાય.

(3:03 pm IST)