Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ચીનમાં ઝેરીલા ગેસના કારણે 9 કર્મચારીના મોત

નવી દિલ્હી: ચીનના ગુઇજુ પ્રાંતના લિઉપાંશુઈ શહેરમાં લોહ તેમજ ઇસ્પાત સંયંત્રમાં ઝેરીલા ગેસના  કારણે નવ લોકોના મોત નિપજ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટના બુધવારે ત્યારે બની હતી જયારે કર્મચારીઓ શોઉંગાંગ શૂઇચેંગ આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડમાં કામગીરી કરી રહ્યા હતા જેમાં 9 કર્મચારીઓના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:51 pm IST)