ફેબ્રુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી સિવાય આ વિભાગમાં અન્‍યતમામ કેટેગરીઓ ત્રણથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં બીજી ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે બેથી ચાર અઠવાડીયા આગળ વધેલ છેઃ જયારે આ વિભાગમાં ૧લી, ૪ થી તેમજ પમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલે છે જયારે ધાર્મિક વ્‍યકતીઓની કેટેગરીઓમાં હાલમાં અશક્‍ય પરિસ્‍થિતિ હોવાથી કોઇ પણ વ્‍યક્‍તિ આ માસ દરમ્‍યાન અમેરિકા આવવા અરજી કરી શકશે નહીઃ અને જો તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે તો સત્તાવાળાઓ તેનો સ્‍વીકાર કરશે નહી (11:19 pm IST)

સમાચાર ફટાફટ

ભૂજમાં ઝફર ઠેબાની હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત :રીક્ષામાંથી બેટરી ચોરી મામલે ચાલતી માથાકુટ અંતે લોહીયાળ બનીઃ હત્યા કરનાર સિકંદર અનવર લાખા સહિતનાની સંડોવણી હોવાનું મળ્યુ જાણવાઃ ભીંડ ફળીયા અને કેમ્પ એરિયા નજીક બન્યો બનાવ: (4:37 pm IST)

અમદાવાદમાં પણ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી પદમાવત ફિલ્મ દર્શાવાશે નહિ : (4:37 pm IST)

૨૫મીએ સુરતના મલ્ટીપ્લેકસ થીયેટરો 'પદમાવત' ફિલ્મ નહિ બતાવે : ૪૨ની અટક: (4:37 pm IST)

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને છોડી મુકવાના હુકમ સામે અપીલ કરવા સીબીઆઇને આદેશ આપવા માગણી કરતી રીટ પીટીશનની સુનાવણી મુંબઈ હાઇકોર્ટે ૧૩ ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે: (4:36 pm IST)

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટરના આતંકી અબ્દુલ સુભાને અમદાવાદના ધરાસભ્ય રાકેશ શાહ અને એમએસ યુનિ,ના પૂર્વ સેનેટ સભ્ય દિપક શાહની રેકી કર્યાનો ચોંકાવનારો ખુલાસો : (4:10 pm IST)

ગુજરાતમાં ફરી દલિત આંદોલન થશેઃમેવાણી : કચ્છમાં દલીતોની જમીનો પર માથાભારે તત્વોનો કબ્જો : ૧૪મી એપ્રિલે સામખિયાળી હાઈવે ચક્કાજામ કરાશે : વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ અડાડવા દઈશું નહીં : મેવાણી : (4:10 pm IST)

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચૂંટણી બાદ પાણી બંધ કરી દેવાયું : અલ્પેશ ઠાકોરનું અલ્ટીમેટમ : ૨૪ કલાકમાં પાણી નહિં આપો તો ગાંધીનગરમાં મોરચો ખોલવા જાહેરાત : (3:59 pm IST)

ત્રિપલ તલાકના નામે શરીયતને નિશાન બનાવવામાં આવી રહ્યો છેઃઓવૈસી : એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, ત્રિપલ તલાકના નામે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાયની માંગ એ માત્ર શરીયતને નિશાન બનાવવાનું બહાનું છે : તેઓએ વધુમાં જણાવ્યું કે, ત્રિપલ તલાક પીડિત મુસ્લિમ મહિલાઓ માટે બજેટમાં જો રૂ.૧૫-૧૫ લાખ ફાળવી ન શકાતા હોય તો તેઓને ઓછામાં ઓછા દર મહિને રૂ.૧૫-૧૫ હજાર આપવામાં આવે: (3:59 pm IST)

પુણેમાં પાર્કીંગ કરવા જેવી નજીવી બાબતે આઈટી એન્જીનિયરીંગની ૩ શખ્સોએ ક્રૂર હત્યા કરી: (3:58 pm IST)

દિલ્હીમાં આજે ભારે પવન સાથે ઠંડી વધી: (3:58 pm IST)

જમ્મુ - કાશ્મીર સરહદે બોર્ડર સિકયુરીટી ફોર્સના જવાનો દ્વારા 'ઓપરેશન ભીમ' પૂરજોશમાં ચાલુ : દુશ્મનોની ભારે ખૂવારી: (3:58 pm IST)

૧૭ ફેબ્રુઆરીએ કેનેડાના વડાપ્રધાન ટુડ્રો ૭ દિવસ ભારત આવી રહ્યા છે: (3:58 pm IST)

લાલુ પ્રસાદ યાદવ આજે કોર્ટમાં હાજર: (3:58 pm IST)

અમદાવાદના મહારાષ્ટ્રીયન યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા :લવ જેહાદ વિરુધ્ધ લવમેરેજ 'લવ જેહાદ' વિરૂધ્ધ 'લવ મેરેજ'નો એક કિસ્સો બહાર આવ્યો છેઃ જે મુજબ અમદાવાદના મહારાષ્ટ્રીયન યુવક પ્રહલાદએ મુસ્લિમ યુવતિ આરજુ સાથે લગ્ન કર્યા છેઃ આ લગ્ન વડોદરામાં વસંત પંચમીના દિવસે મરાઠી જ્ઞાતિ આયોજીત 'સમુહ લગ્ન'માં મહારાષ્ટ્રીયન વિધિ મુજબ કરાયા છે: (3:57 pm IST)

મરાઠી ફિલ્મ અભિનેતા પ્રફુલ આલેરાવનું ટ્રેન દુર્ઘટનામાં મોત : રેલ્વે પાટા પરથી તેનો મૃતદેહ મળ્યો: (3:57 pm IST)

અમદાવાદમાં રાત્રે ઝુંપડામાં મોટર ઘુસી ગઇ ૪ ને ઇજાઃ કાર ચાલક છનન થઇ ગયો : અમન આકાશ પાર્ટી પ્લોટ નજીક-૧૦ અમન આકાશ પાર્ટીપ્લોટ નજીકનો બનાવઃ ઝૂંપડામાં કાર ઘુસતા ચાર લોકોને ઇજા : ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા કારચાલક શખ્સ કાર મૂકીને ફરાર: (3:57 pm IST)

પાંચ વર્ષે નાણાં ડબલની લાલચ આપી ૭ વર્ષમાં ૨ કરોડની છેતરપિંડી કરનાર ચાર શખ્શોને મધ્યપ્રદેશમાંથી દબોચી લેવાયા : એમપીના ભેજાબાજોએ લલચામણી ઓફર કરી ભોળા આદિવાસીઓને ખંખેરનાર નવ ગઠીયા સામે ફરિયાદ નોંધાવાઇ છે.: (3:57 pm IST)

અમેરિકાના દક્ષિણ તટીય અલાસ્કા વિસ્તાર પાસે ૮.૧ની તીવ્રતાનો આવ્યો મહાભયાનક ભૂકંપ : બ્રિટીશ કોલમ્બિયા અને અલાસ્કાના અમુક વિસ્તારો માટે અપાઈ ભયાનક સુનામીની ચેતવણી: (3:43 pm IST)

પદ્માવતના વિરોધમાં રાજકોટ મોરબી વચ્ચે લજાઈ, મીતાણા સહિત ત્રણેક જગ્યાએ ટાયરો સળગાવાયાનું જાણવા મળે છે: (3:41 pm IST)

અમદાવાદમાં પોલીસનું જાહેરનામુ : પુતળાદહન કે હથિયાર રાખવાના કાર્યક્રમો પર પ્રતિબંધ: (3:41 pm IST)

કાશ્મીર : કટરા સ્થિત માતા વૈશ્નોદેવી મંદિર વિસ્તારમાં મૌસમની પ્રથમ બર્ફવર્ષા શરુ થઈ...: (3:10 pm IST)

ભાજપ અધ્યક્ષ શ્રી અમિત શાહને સોહરાબુદ્દીન કેસમાં કલીનચીટ મળવાનો વિરોધ કરશે CBI એમ જાણવા મળે છે.: (2:51 pm IST)

ટાઈપ વન ડાયાબીટીસ તથા ઈન્સ્યુલીન લેનારા વિદ્યાર્થીઓનેે 'સીબીએસઈ' દ્વારા વિકલાંગનો દરજજો :ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા તથા ઈન્સ્યુલિનનું ઈન્જેકશન લેતા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડએ 'વિકલાંગ'નો દરજજો આપવાનું નકકી કર્યુ છેઃ આવા વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરિક્ષા આપતી વખતે સુગર ટેબલેટ, ચોકલેટ, પાણીની બોટલ જેવી વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ શકશે: (3:59 pm IST)

સિદ્ધિ વિનાયકના શરણે 'પદ્માવત'ની અભિનેત્રી દિપીકા પાદુકોણ : સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતને દેશભરમાં રીલીઝ કરવાનો આદેશ આપ્યા બાદ સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પહોચી મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધી વિનાયક મંદિરના દર્શને...: (3:05 pm IST)

પદ્માવત ફિલ્મ ૨ ફેબ્રુઆરીએ કોર્ટમાં દેખાડવામાં આવશે, સરકાર સુરક્ષા આપે : જોધપુર હાઇકોર્ટ: (2:55 pm IST)

શ્રી ઓ.પી. રાવતે દેશના નવા મુખ્ય ઈલેકશન કમિશ્નરનો નો આજે પદભાર સંભાળતા કહ્યું છે કે "એક દેશ, એક ચુનાવ" કરાવવા માટે ચુટણી આયોગ તૈયાર છે.: (2:45 pm IST)

કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન, બન્ને દેશોની સહમતી વગર યુનાઈટેડ નેશન(UN) મધ્યસ્થી નહી કરે, તેમ UNએ જાહેર કર્યું છે.: (2:37 pm IST)

NDAથી અલગ થશે શિવસેના : ૨૦૧૯ની લોકસભાની ચુટણી એકલેહાથે લડશે : પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં લેવાયો ફેસલો: (1:11 pm IST)

રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક : વિદેશી નેતાઓની જેમ જ દેશના ખેડૂતો અને સૈનિકોને પણ નરેન્દ્રભાઈ ગળે લગાવે: (12:37 pm IST)

મરાઠી ફિલ્મ અભિનેતા પ્રફુલ ભાલેરાવનું ટ્રેન દુઘર્ટનામાં મોત : રેલ્વે પાટા પરથી તેનો મૃતદેહ મળ્યો: (12:37 pm IST)

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય કોમ્પલેક્ષમાં આગ : ફાયર ફાયટરો દોડ્યા: (12:37 pm IST)

સોનીના ભૂતપૂર્વ પાર્ટનરે 'સ્પાઈડર મેન : હોમકમીંગ' સહિતના ફિલ્મોમાં રહેલ તેનો હિસ્સો એક રોકાણકાર ગ્રુપને ૨૮૦ મિલિયન ડોલરમાં વેંચી નાખ્યો છે: (12:37 pm IST)

ભીવંડી નજીક એક ટેન્કરની લપેટમાં આવતા ૩ યુવકોના ચગદાઈ જતાં કમકમાટીભર્યા મોત: (12:37 pm IST)

પદ્માવત ફિલ્મી ૨૫મી એ જ રીલીઝ થશેઃ સુપ્રીમ કોર્ટનો આદેશઃ પદ્માવત ફિલ્મના વિવાદ મુદ્દે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ભાજપ સરકારની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી અને કહ્યું કે, કાયદી અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યોની છેઃ ફિલ્મ પદ્મવત વિરુદ્ધની તમામ અરજીઓ રદ કરતી સુપ્રીમ કોર્ટ : (11:56 am IST)

લંડનની ક્રેવેન સ્ટ્રીટ પર ગેસની પાઇપલાઇન ફાટતા મચી અફરાતફરી : ફાયરફાયટરો ની મદદથી પોલીસે લગભગ 1450 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડયા : તંત્ર લાગ્યું કામે: (11:49 am IST)

પેટ્રોલ - ડીઝલની એકસાઈઝ ડ્યુટી ઘટશે?: ઓઈલ મિનીસ્ટ્રીએ ભલામણ કરી : જો સ્વીકારાય તો ભાવો ઘટી જશે: (11:26 am IST)

રાજકોટના માલિયાસણ પાસે સરકારી બસમાં થઇ તોડફોડ : અજ્ઞાત લોકોએ કાચ ફોડયા : બસના ડ્રાઇવર અને કંડકટર પહોંચ્યા કુવાડવા પોલીસ સ્ટેશન: (9:04 am IST)

અમદાવાદમાં ઝૂંપડામાં કાર ઘુસી :અમન આકાશ પાર્ટીપ્લોટ નજીકનો બનાવ :ઝૂંપડામાં કાર ઘુસતા ચાર લોકોને ઇજા :ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા ;કારચાલક શખ્સ કાર મૂકીને ફરા: (9:04 am IST)

આર.સી.સી. બેંકને વધુ એક વખત રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ એનાયત: બેંકના સફળ સુકાની અને પૂર્વ ચેરમેન પૂ.જયંતીભાઇ કુંડલીયાનાં સિધ્ધાંતોને અનુસરીને સ્પપ્ન પુરા કરતીઃ એવોર્ડ ફંકશનની સાથે સાથે યોજાયેલ ટ્રેનીંગ પ્રોગ્રામમાં આ૨.સી.સી. બેંકના સી.ઇ.ઓ. કે જેને હાલમાં જ ફ્રાન્સની યુનિવર્સીટીએ ડોકટરેટની ડિગ્રી થી નવાજેલ છે તે ડો.પુરૂષોત્ત્।મ પી૫રીયાએ જુદા-જુદા મુદાઓ ઉ૫૨ હાજ૨ પાર્ટીશીપેટને માહિતગા૨ કરેલઃ બેંકીંગ એન્ડ લીગલ આસ્પેકટ ઓફ બેંકીંગમા ડોકટરેટ કરેલ ડો.પુરૂષોત્ત્।મ પી૫રીયાની કામગીરી સરાહનીય છે : ડો. બીનાબેન જયંતીભાઇ કુંડલીયાઃ બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થી બેંકને આ એવોર્ડ મળેલ છે : ડો. પુરૂષોત્ત્।મ પી૫રીયા (11:42 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા