Gujarati News

Gujarati News

ગુજરાતના ગામડાઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમી યોજના જાહેર: પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવા ઇચ્છતા દાતા ઓ પોતાના વતન માટે પ્રાથમિક પાયાની સુવિધાઓ માટે 60 ટકા અનુદાન આપીને કરાવી શકશે : 40 ટકા રકમ સરકાર ભોગવશે : "વતન પ્રેમ યોજના " હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિકાસ માટે શાળામાં સ્માર્ટ કલાસ, કોમ્યુનિટી હોલ, અંગળવાળી-મધ્યાન ભોજન ના રસોડા સ્ટોર રૂમ, પુસ્તકાલય, વ્યાયામ શાખાનું મકાન, સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ સ્મશાન ગૃહ, તળાવ બ્યુટીફિકેસન, એસ.ટી.સ્ટેશન આધુનિકરણ માં સહભાગી બનાવા ખર્ચના 60 ટકા રકમ ચૂકવી યોજનામાં જોડાઈ શકાશે : રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમી યોજનાને સાકાર કરવા સોસાયટીની રચના કરી ગવર્નીગ બોડી અને કારોબારી સમિતિના સભ્યોની નિમણુંક કરાઈ access_time 9:54 pm IST