Gujarati News

Gujarati News

વનબંધુ-સાગરખેડૂ –ગ્રામીણ-શહેરી ક્ષેત્ર સહિત રાજ્યની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષીત કરી તેના બાવડાના બળે નયા ભારતનું નિર્માણ કરવું છે : વન બંધુ વિસ્તાર તાપીના ઉચ્છલમાં ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજનન ઈ-લોકાર્પણ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંપન્ન : શિક્ષણમંત્રીશ્રી-શિક્ષણ રાજ્યમંત્રીશ્રીની ઉચ્છલમાં પ્રેરક ઉપસ્થિતિ: શિક્ષણ એ સમાજ-રાષ્ટ્રના વિકાસની સમૃધ્ધિનો પાયો છે : હોનહાર યુવાશક્તિને કારકીર્દી ઘડતર માટે વિશાળ તકો સરકારે આપી છે : વિશ્વના પ્રવાહોને અનુરૂપ સેક્ટરલ યુનિવર્સિટીઓ શરુ કરીને રાજ્યના યુવાનને ગ્લોબલ યુથ બનાવ્યો છે : યુવા પેઢીને ઘર આંગણે જ શિક્ષણ આપવા જ્યાં કોલેજ નથી તેવા તાલુકાઓમાં સરકારી કોલેજો શરૂ કરી છે : શિક્ષણ એ આ સરકારની પ્રાથમિકતા છે, રાજ્યના બજેટમાં ૩૧ હજાર કરોડ રૂપિયા શિક્ષણ વિભાગને ફાળવ્યા છે : મુખ્યમંત્રી.. access_time 5:21 pm IST