Gujarati News

Gujarati News

વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ - ૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા - સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમૂહુર્ત સંપન્ન: દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે :દિલ્હી - મુંબઈ ગ્રીન હાઈવેનું રૂ.એક લાખ કરોડના ખર્ચે નિર્માણ :વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે :ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.૧.૨૫ લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે: ગુજરાતમાં રૂ.૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કી.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કી.મી. પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી: સમાજના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે: વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા access_time 6:33 pm IST