Gujarati News

Gujarati News

રથયાત્રા પર પોલીસ માત્ર જમીન પર જ નહિ, આકાશમાંથી પણ બાજ નજર રાખશે: ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ,રથ નજીક કોઇ ફરકી નહિ શકે, બ્રિજ શિલ કરી પશ્ચિમ વિસ્તારના લોકો આડે સ્પીડ બ્રેકર,સાત પોલીસ મથકમાં : કર્ફ્યુ રાખવામાં આવશે, પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને એડી.પોલીસ કમિશનર સંજય રાજેન્દ્ર અસારી દ્વારા રણનીતિ જાહેર : લોકડાઉન વગર ગુજરાતે કોરોના પર કાબૂ મેળવ્યો છે, આવી સ્થિતિ આપણી બેદરકારીને કારણે વણસી ન જાય અને ત્રીજી લહેર પ્રવેશે નહિ તે માટે નાગરિક ધર્મ નિભાવવા લોકોને 'અકિલા'ના માધ્યમ દ્વારા એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી દ્વારા હૃદય સ્પર્શી અપીલ : ૪૨ ડીસીપી,૭૪ એસીપી,૨૩૦ પીઆઇ,૬૦૭ પીએસઆઈ,૧૧૮૦૦ પોલીસ જવાન,૩૪ એસ.આર.પી. ૫૯૦૦ હોમ ગાર્ડ,ચેતક કમાન્ડો,બોમ્બ ડિસ્પોઝેબ્લ સ્કવોડ,અને કિવક રિસ્પોન્સેબલની ૧૫ ટુકડીઓ ખડે પગે રહેશે.. access_time 1:01 pm IST

મુખ્યમંત્રીના એડિશનલ પી. આર. ઓ હિતેશભાઈ પંડ્યાની ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ પદે થયેલી વરણી: બ્રહ્મસમજના ૧૪ વર્ષ નું ફરજ બાદ ફરીથી ૧૫માં વર્ષે અખિલ ભારતીય પ્રમુખ પદે પુનઃ નિયુક્ત કરતા બ્રહ્મસમાજમાં હરખની હેલી : મૂળ રાજકોટના વાતની હિતેશભાઈ ગાંધીનગર સ્થાઈ થાય બાદ સને ૨૦૦૧ થી મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકસક તરીકે ફરજ બજાવી રહ્યા છે. : સામાજિક ક્ષેત્રે કાર્યરત ઇન્ડિયન લાઇન્સ ક્લબ સાથે ૧૯૯૮થી હિતેશભાઈ જોડાયેલા છે : હાલ તેઓ ચિફપેટ્રોનનો હોદો ધરાવે છે : હિતેશભાઈના નેતૃત્વ હેઠળ કાર્યરત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સંગઠન ગાંધીનગરને એવૉર્ડ પણ મળેલ... access_time 9:52 pm IST