Gujarati News

Gujarati News

કાલથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે 'આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ' અંતર્ગત 'સરસ મેળા'નું આયોજન: અમદાવાદ ખાતે યોજાનાર 'સરસ મેળા'નું કાલે ગ્રામીણ વિકાસ મંત્રી આર.સી.ફળદુના હસ્તે ઉદઘાટન 'સરસ મેળા'માં સમગ્ર દેશના ૫૦ તથા ગુજરાત રાજ્યના ૧૦૦ જેટલા ગ્રામીણ મહિલાજૂથો દ્વારા ઉત્પાદીત કલાત્મક ચીજવસ્તુઓનું દર્શન-સહ-વેચાણ થાય તે પ્રકારની બજાર વ્યવસ્થા પુરી પડાશે : સમગ્ર દેશના રાજ્યોમાંથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો 'સરસ મેળા'નો હિસ્સો બનશેઃ બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઇનોવેટીવ પ્રોડકટ અને બેસ્ટ સેલર બેસ્ટ કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા અને કરાવતા સ્ટોલ, ડીજીટલ પેમેન્ટન પ્રાધાન્ય આપતા સ્ટોલને પણ પુરસ્કાર અપાશે access_time 2:48 pm IST

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવનારું-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સાથે સર્વવ્યાપી વિકાસનું આ બજેટ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: નાયબ મુખ્યમંત્રી-નાણાંમંત્રીએ રજૂ કરેલા વર્ષ 2021-2022ના બજેટને આવકારતા મુખ્યમંત્રી: 20 લાખ યુવાઓને વિવિધક્ષેત્રે રોજગારી – બે લાખ યુવાનોને સરકારી-અર્ધસરકારી નોકરી આપી બેકારી મૂક્ત ગુજરાત બનાવવું છે:90 લાખ વનબંધુઓને-આદિવાસીઓને વિકાસની મુખ્યધારામાં જોડતી વનબંધુ કલ્યાણ યોજના -2માં 1 લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષ માટે ફાળવાયા: આંગણવાડીથી લઈ પી.એચ.ડી કક્ષા સુધીના શિક્ષણ માટે ગુજરાત એજ્યુકેશનલ હબ બને તે માટે સૌથી વધુ 32 હજાર કરોડ રૂપિયા શિક્ષણ વિભાગ માટે ફાળવાયા: ખેડૂત-ગામડું-ગરીબ-વંચિત-પીડિત-અનુસૂચિત જાતિ-જનજાતિ-ઓ.બીસી, યુવાનો-મહિલા સૌ સમાજ વર્ગોના સર્વગ્રાહી હિત અને કલ્યાણની જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર છે access_time 7:17 pm IST