Gujarati News

Gujarati News

ઓરિસ્સાના વોન્ટેડ ક્રિમીનલ પાસેથી મેળવેલ સીમ કાર્ડ વેચાણના આંતર રાજય નેટવર્કનો સુરતમાં પર્દાફાશ: અલગ અલગ કંપનીના મોબાઈલ સીમ કાર્ડ સોશ્યલ મીડિયાની ખાસ એપ્લિકેશન મારફત ગુજરાત લાવી, આધાર પુરાવા વગર વેચાણ કરનાર શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવાયો : આર્થિક પરિસ્થિતિ કથળતા ગુન્હાના માર્ગે વળ્યાની ફોટોગ્રાફર આશિષની કબૂલાતઃ અન્ય આરોપીઓને શોધવા ખાસ ટીમો અન્ય રાજય સુધી દોડાવવા ધમધમાટ : પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને મળેલ બાતમી આધારે એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર સરવૈયાની ટીમે સફળતાનું વધુ એક શિખર સર કર્યું : પીઆઈ આર.એસ.સુવેરા, પીએસઆઈ વી.એસ.જાડેજા સહિતના નાનામાં નાના સ્ટાફે કાબિલેદાદ કામગીરી કરી હોવાનું જણાવી સીપી દ્વારા પ્રશંસાના પુષ્પો વર્ષાવાયા access_time 12:57 pm IST