અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મળી આવવાનો મળ્યો ફેક કૉલઃ તંત્ર દોડતું થયુઃ તપાસ કરતા ફ્લાઈટમાં કોઈ બૉમ્બ નહિ હોવાનું સામે આવ્યું
- ફેક કૉલ કરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મળી આવવાનો મળ્યો ફેક કૉલ આવતા તંત્ર દોડતું થયું છે. જેમાં અમદાવાદ ઉદેપુર ફ્લાઈટમાં બૉમ્બ છે હું મુસાફરી કેમ કરું તેવો ફેક કૉલ મળ્યો હતો. જેમાં કૉલ મળતા મુસાફરોને દૂર કરી બોમ્બ સ્કવોડ સહિત ટીમની મદદ લઈને તપાસ કરવામાં આવી છે. જેની તપાસમાં ફ્લાઈટમાં કોઈ બૉમ્બ નહિ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફેક કૉલ કરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મળી આવવાનો મળ્યો ફેક કૉલ આવતા તંત્ર દોડતું થયું છે. જેમાં અમદાવાદ ઉદેપુર ફ્લાઈટમાં બૉમ્બ છે હું મુસાફરી કેમ કરું તેવો ફેક કૉલ મળ્યો હતો. જેમાં કૉલ મળતા મુસાફરોને દૂર કરી બોમ્બ સ્કવોડ સહિત ટીમની મદદ લઈને તપાસ કરવામાં આવી છે. જેની તપાસમાં ફ્લાઈટમાં કોઈ બૉમ્બ નહિ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફેક કૉલ કરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.