રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા બ્રાલેટ પહેરીને અોરેન્જ સમર લુકમાં મુંબઇના રસ્તા ઉપર નીકળી
સોશ્યલ મીડિયા ઉપર તેના હુસ્નની ભારે ચર્ચા
મુંબઇઃ 24 વર્ષની રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા હંમેશા પોતાના કપડાંના લીધે લાઇમલાઇટમાં રહે છે. આ વખતે પણ કંઇક એવું જ થયું. સાક્ષી ચોપડા જેવી જ મુંબઇના માર્ગો પર દેખાઇ તો બધા જોતાં જ રહી ગયા.
સાક્ષી ચોપડા ઓરેંજ સમર લુકમાં મુંબઇમાં ચિલ કરવા માટે નિકળી. આ દરમિયાન તેમના હુસ્નના ચર્ચા થઇ રહ્યા હતા.
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન સાક્ષીએ બ્રાલેટ પહેર્યું હતું જેને ફ્લોન્ટ કરવા માટે તેમણે પોતાના શ્રગને ખુલ્લો રાખ્યો હતો.
આ સાથે જ તેમનું પેન્ટ એટલું ટાઇટ હતું કે તેમનું ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. સાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે.
સાક્ષીનો આ બિકીની તસવીરોથી લઇને સિલજિંગ ફોટોશૂટ પણ વાયરલ થઇ રહ્યા છે. પોપુલિરિટીની વાત કરીએ તો તેમના લગભગ 5 લાખથી વધુ ફોલોવર્સ છે.