News of Thursday, 29th September 2022
સુરતમાં નરેન્દ્રભાઇના રોડ-શો માં જંગી જનમેદનીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આટકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીઆજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત ખાતે ભવ્ય રોડ શો યોજાયો છે. જેમાં જંગી જનમેદની ઉમટી છે અને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યા છે. (તસ્વીર : અહેવાલ : વિજય વસાણી દ્વારા - આટકોટ)
(4:10 pm IST)