ગુજરાત
News of Thursday, 29th September 2022

૬ ભાષામાં રજૂ થઈ રહેલ ફિલ્‍મ ‘ધમણ'નું ધમાકેદાર ટ્રેઈલર લોન્‍ચ

ગુજરાતી ફિલ્‍મના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત

રાજકોટઃ ગુજરાતી અસ્‍મિતા, ભાષા અને રંગમંચને ધબકતું રાખવા તેમજ દર્શકોની માંગને ધ્‍યાનમાં રાખીને ગુજરાતી ફિલ્‍મ ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૬ ભાષામાં (ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્‍નડ, ભોજપુરી અને હિન્‍દી)માં રજુ થવા જઈ રહેલ. ગુજરાતી ફિલ્‍મ ‘‘ધમણ''નું આજે રાજકોટ શહેરમાં ઠાકર હોટેલ (જયુબેલી ગાર્ડન સામે) ખાતે ટ્રેઈલર લોન્‍ચ થયું હતું. તેમ ફિલ્‍મના પ્રોડયુસર, શોભના ભૂપત બોદર (શિવમ જેમિન એન્‍ટરપ્રાઈઝ) (મો.૯૮૨૫૦ ૪૬૭૫૯)એ જણાવ્‍યું છે.

(1:42 pm IST)